





પ્રદેશ24 ગુજરાતી – સચોટ સમાચાર સાથે તમારા પ્રદેશમાં
ગુજરાતનું શ્રેષ્ઠ ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે રાજકારણ, સમાજ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમતગમત જેવા વિવિધ વિષયો પર તાજા અને સચોટ સમાચાર પ્રસારિત કરે છે. અમારી ચેનલ પર થી પ્રસ્તાવ થયેલા તમામ સમાચાર 100% વેરિફાઇડ અને સચોટ જાણકારી મેળવેલા જ હોય છે.
પ્રદેશ24 ગુજરાતી એ માત્ર સમાચાર નથી, તે આપનો વિશ્વસનીય મિત્ર છે જે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર ને ઝડપી અને સચોટ રીતે તમારા સુધી સ્પષ્ટ માહિતી તમારા સુધી પહોંચાડે છે.
અમદાવાદની ધડકતી ગલીઓથી શરૂ કરીને, ગુજરાતના દરેક ખૂણે અને દેશ-વિદેશ સુધી, દરેક પ્રદેશના તમામ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને ઝડપી અને તથ્યાધારિત – કાયદા, નિયમ, રાજકારણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સમુદાય વેરિફાઇડ ન્યૂઝ મેળળવા માટેનો એકમાત્ર ન્યૂઝ ચેનલ એટલે પ્રદેશ24 ગુજરાતી .